શક્તિ મોહને સ્વિમિંગ પુલમાં લગાવી હોટનેટની આગ, બોલ્ડ ફોટોશુટની તસવીરો થઇ વાયરલ

Arrow

કોરિયોગ્રાફર શક્તિ મોહન તેના ડાન્સ માટે જાણીતા છે. તે ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ છે.

Arrow

શક્તિ મોહન ડાન્સની સાથે તે પોતાની હોટનેસને કારણે પણ ચર્ચામાં રહે છે.

Arrow

શક્તિ તેના ચાહકોને નિરાશ કરતી નથી. ડાન્સની સાથે તે પોતાનો હોટ અવતાર પણ તેના ચાહકો સામે મૂકતી રહે છે.

Arrow

હાલમાં જ શક્તિ મોહને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.

Arrow

આ તસવીરોમાં તેના સિઝલિંગ એક્ટ્સ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. તેના વખાણ કરતા થાકતા નથી.

Arrow

આ તસવીરોમાં શક્તિ મોહને સ્વિમિંગ પૂલની બાજુમાં બેસીને હોટ પોઝ આપ્યા છે.

Arrow

શક્તિ મોહનની બોલ્ડ તસવીરોની ચાહકો આતુરતાથી રાહ જોતાં હોય છે.

Arrow

શક્તિ મોહન ડાન્સ ઈન્ડિયા ડાન્સના વિજેતા પણ રહી ચૂકી છે. તેણે શો દિલ દોસ્તી ઔર ડાન્સમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Arrow