શાહરુખની લાડલી સુહાના ખાને ફરી જીત્યા ચાહકોના દિલ, સફેદ ડ્રેસમાં આપ્યા કિલર પોઝ
Arrow
શાહરૂખ ખાનની પ્રિય પુત્રી સુહાના ખાન ટૂંક સમયમાં 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
Arrow
સુહાના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝને લઈને હેડલાઈન્સમાં રહે છે.
Arrow
ઈદ-ઉલ-અઝહાના અવસર પર સુહાના ખાનનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે
Arrow
સુહાના ખાને સોશિયલ મીડિયા પર પોતાની ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં સુહાના પરી જેવી સુંદર દેખાઈ રહી છે.
Arrow
આ તસવીરોમાં સુહાના સફેદ ઑફ-શોલ્ડર ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી
Arrow
સુહાનાએ તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા જ વિશ્વભરમાં ખ્યાતિ મેળવી લીધી છે, પરંતુ આ દિવસોમાં તે ધ આર્ચીઝ ફિલ્મ માટે ચર્ચામાં છે.
Arrow
જ્હાન્વી કપૂરે જંગલમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ