suhana khan 9

પિતા-પુત્રીની બનશે જોડી, મોટા પડદે શાહરુખ-સુહાના મચાવશે ધમાલ, ખાસ હશે રોલ

logo

@Instagram

suhana khan 11

ગૌરીખાન અને શાહરુખ ખાનની લાડકી સુહાના ખાન બોલીવુડના પોપ્યુલર સ્ટારકિડ્સ પૈકીની એક છે. જલ્દી જ તે નેટફ્લિક્સ ફિલ્મ 'દ ચાર્જીસ'થી એક્ટિંગ ડેબ્યુ કરવાની છે.

logo
Arrow
suhana khan 8

OTT પ્લેટફોર્મ પછી સુહાના પિતા સંગ મોટા પડદે ડેબ્યુ કરવા તૈયાર છે. 'કહાની-2' અને 'બદલા' જેવી ફિલ્મ બનાવનાર સુજૉય ઘોષ એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

logo
Arrow
suhana khan 12

ઈંડિયા ટુડેને મળેલી જાણકારી પ્રમાણે, સુજૉયની ફિલ્મમાં શાહરુખ અને સુહાના ખાન લીડ રોલમાં નજરે પડશે.

logo
Arrow
suhana khan 10

પહેલા કહેવાતું હતું કે ફિલ્મમાં કિંગખાન કૈમિયો રોલમાં હશે. પણ એવું નથી, શાહરુખ ફિલ્મમાં મુખ્ય રોલ કરશે, જેવો તે પહેલા 'ડિયર જીંદગી'માં નિભાવી ચુક્યો છે.

logo
Arrow
srk 1

આ ફિલ્મ એક સ્પાઈ થ્રિલર હશે, જેમાં સુહાના એક જાસૂસની ભૂમિકામાં દેખાશે. દરેક ફિલ્મમાં જાસૂસને હૈંડલરની જરૂર હોય. શાહરુખ સુહાનાને મદદ કરતો દેખાશે.

logo
Arrow
suhana khan 7

ફિલ્મના પ્રી-પ્રોડક્શન પર કામ શરૂ થઈ ચુક્યું છે. જોકે હજુ સુધી તેના પર ઓફિશ્યલ એનાઉન્સમેન્ટ આવવાનું બાકી છે.

logo
Arrow
suhana khan 3

આ પહેલા સુજૉય અને શાહરુખ 'બદલા'ના પ્રોડક્શન માટે સાથે આવ્યા હતા. જેમાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ લીડ રોલમાં હતા.

logo
Arrow
suhana khan 4

એક તરફ જ્યાં સુહાના 'દ ચાર્જીસ' માટે એક્સાઈટેડ છે ત્યાં બીજી તરફ 7 સપ્ટેમ્બરે શાહરુખ 'જવાન' સાથે મોટા પડદે ધમાલ મચાવવા તૈયાર છે.

logo
Arrow

ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, ધોનીનો 15 વર્ષ જનો રેકોર્ડ ધ્વસ્ત

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો