srk 4

'પઠાણ'નો આવો ગુસ્સો! સેલ્ફી લેતા ફેનને ધક્કો મારતા યુઝર્સ ભડક્યા

logo
srk 2

બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન ગત રાત્ર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. 

logo
srk 1

અહીં શાહરૂખની તસવીર લેવા ફેન્સ એકઠી થઈ હતી, જોકે કિંગખાનનો મૂડ ઠીક ન હોવાનું જણાયું હતું.

logo
srk 3

એક્ટરનો એક વીડિયો હાલમાં વાઈરલ થયો છે, જેના કારણે તે ટ્રોલનો શિકાર થઈ રહ્યો છે.

વીડિયોમાં શાહરૂખ સેલ્ફી લેવા જતા ફેન પર ગુસ્સે થઈને તેને હાથથી ઝટકો આપતા દેખાય છે. Video: Viral Bhayani

Snapinsta.app_video_10000000_3436551093230416_8345332637336888243_n

Snapinsta.app_video_10000000_3436551093230416_8345332637336888243_n

શાહરૂખ પોતાની મેનેજર સાથે એરપોર્ટથી બહાર નીકળે છે તરત ફેન એક સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે.

શાહરૂખને આ પસંદ નથી આવતું અને તે તરત ફેનનો હાથ દૂર કરી દે છે.