દીકરી સુહાના પર શાહરુખને છે ઘણો ગર્વ, કહ્યું- લવ યૂ લેડી ઈન રેડ
Arrow
શાહરુખ ખાન લાંબા સમય પછી સોશ્યલ મીડિયા પર એક્ટિવ થયો છે.
Arrow
પહેલા એકાઉન્ટમાં શાહરુખ ના કોઈ કોમેન્ટ, કે ના કોઈ શેર કરતો
Arrow
હાલમાં જ સુહાના ખાન એક કંપનીની બ્રાન્ડ અમ્બેસેડર બની છે.
Arrow
જેમાં સુહાના રેડ કો-ઓડ સેટ પહેરેલી નજરે પડી હતી.
Arrow
સુહાનાએ આ દરમિયાન સ્પીચ પણ આપી હતી અને કહ્યું હતું કે પોતે કેટલી ખુશ છે
.
Arrow
શાહરુખે આ સ્પીચ પોતાની પ્રોફાઈલ પર શેર કરી છે અને દીકરી પર ગર્વ વ્યક્ત
કર્યો છે.
શાહરુખે વીડિયો કેપ્શનમાં લખ્યું છે- અભિનંદન દિકરા. સારી લાગી રહી છે. વે
લ ડ્રેસ્ડ છે.
Arrow
'સારું બોલી છે અને અને જો હું કોઈ ક્રેડિટ લઈ શકું તો તારી પરવરિશ મેં સા
રી રીતે કરી છે, લવ યૂ મારી લિટલ લેડી ઈન રેડ.'
Arrow
શાહરુખનની આ પોસ્ટ પર સુહાનાએ રિએક્ટ કરતા પાપાને લવ યૂ ટુ લખ્યું છે.
Arrow
આ સાથે જ તેણે ઘણી બધી હાર્ટ ઈમોજી પણ બનાવી છે. આ ઉપરાંત ઘણા સેલેબ્સે પણ
વીડિયો પર રિએક્ટ કર્યું છે.
Arrow
શાહરુખના વર્કફ્રંટની વાત કરીએ તો જલ્દી જ તે 'જવાન' ફિલ્મમાં નજરે પડશે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!