અનુજથી અલગ થવું 'અનુપમા'ને ભારે પડ્યું, આ શોએ છીનવી લીધી નંબર વનની ખુરશી, જાણો અન્ય સિરિયલોની હાલત

Arrow

આ સપ્તાહની ટીઆરપી યાદી સામે આવી છે. ઓરમેક્સ મીડિયાએ ટોપ 10 સિરિયલોની યાદી બહાર પાડી છે,જેમાં 'અનુપમા'નો નંબર વનનો તાજ છીનવાયો છે.  

Arrow

 ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો ક્રેઝ છેલ્લા 15 વર્ષથી દર્શકોમાં સારું સ્થાન બનાવ્યું છે. આ અઠવાડિયે આ શો નંબર વન પર રહ્યો.

Arrow

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અભિમન્યુ અને અક્ષરાની મુલાકાત ફાયદાકારક સાબિત થઈ કારણ કે આ અઠવાડિયે શો બીજા નંબરે આવ્યો.  

Arrow

હમેશા ટોચના સ્થાને રહેનાર 'અનુપમા'ને ત્રીજો રેન્ક મળ્યો છે. એવું લાગે છે કે દર્શકોને અનુપમા અને અનુજનું અલગ થવું પસંદ નથી.

Arrow

 'ધ કપિલ શર્મા શો' આ અઠવાડિયે TRP લિસ્ટમાં ટોપ 5માં છે. આ અઠવાડિયે તેને ચોથો રેન્ક મળ્યો છે.

Arrow

ઈન્ડિયન આઈડલ 13' તાજેતરમાં ઋષિ સિંહની જીત સાથે સમાપ્ત થઈ છે.  ત્યારે આ શોએ ટીઆરપીમાં પાંચમા રેન્કમાં પોતાનું સ્થાન બનાવ્યું.

Arrow

 સાઈ અને વિરાટ વચ્ચેનું અંતર પણ દર્શકોને પસંદ નથી આવી રહ્યું. હંમેશા ટોપ 5માં રહેતો શો 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' આ વખતે છઠ્ઠા નંબર પર છે.

Arrow

ટીવી શો 'કુમકુમ ભાગ્ય'ની સ્ટોરી પણ દર્શકોને પસંદ આવી રહી છે. આ શો સાતમા નંબર પર છે.

Arrow

ઝી ટીવીનો શો 'રાધા મોહન' બહુ ઓછા સમયમાં લોકપ્રિય થઈ ગયો છે.આ જ કારણ છે કે તેને 8મો રેન્ક મળ્યો છે.

Arrow

'કુંડળી ભાગ્ય'માં 20 વર્ષનો લીપ પણ દર્શકોને પસંદ આવી રહ્યો છે. શ્રદ્ધા આર્યા સ્ટારર શો 9મા ક્રમે છે.

Arrow

ટીવી શો 'તેરી મેરી દોરિયાં' થોડા સમય પહેલા શરૂ થયો છે, થોડા જ સમયમાં આ શોએ TRP લિસ્ટમાં ટોપ 10માં પોતાની જગ્યા બનાવી લીધી છે.  

Arrow
વધુ વાંચો