દેશના સૌથી મોટા વકીલ 68 વર્ષની ઉંમરે ત્રીજી વાર દુલ્હા બન્યા

ભારતના પૂર્વ સોલિસિટર જનરલ અને સુપ્રીમ કોર્ટના સૌથી મોટા વકીલ હરિશ સાલ્વેએ ત્રીજા લગ્ન કર્યા

દેશના સૌથી મોંઘા વકીલોમાંથી એક 68 વર્ષના સાલ્વેએ લંડનમાં Trina નામની મહિલા સાથે લગ્ન કર્યા.

તેમના લગ્નની સેરેમનીમાં લલિત મોદી તથા નીતા અંબાણી સહિતના લોકો સામેલ થયા હતા.

આ હરીશ સાલ્વેના ત્રીજા લગ્ન છે અને તેમણે 2020માં બીજા લગ્ન કર્યા હતા.

સાલ્વેએ 2020માં લંડનની આર્ટિસ્ટ કૈરોલીન બ્રોસાર્ડ સાથે લગ્ન કર્યા હતા, જેની ઉંમર 59 વર્ષ હતી.

સાલ્વેએ જૂન 2020માં જ પોતાની પહેલી પત્ની મીનાક્ષી સાલ્વે સાથે ડિવોર્સ લીધા હતા.

પિતા-પુત્રીની બનશે જોડી, મોટા પડદે શાહરુખ-સુહાના કરશે ધમાલ, ખાસ હશે રોલ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો