શ્વેતા તિવારીની તસવીર જોઇ વિશ્વાસ નહીં આવે કે તે 42 વર્ષની છે, ચાહકો થયા પાણીપાણી

Arrow

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની ફિટનેસ અને ગ્લેમરસ લુકના કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.

Arrow

 જ્યારે પણ શ્વેતા તિવારી પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરે છે, તે થોડીવારમાં જ વાયરલ થવા લાગે છે.

Arrow

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

Arrow

આ તસવીરોમાં એક્ટ્રેસની હોટનેસ જોઈને ફેન્સના શ્વાસ થંભી ગયા છે.  

Arrow

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળી છે. પોતાની તસવીરો સતત શેર કરે છે.

Arrow

શ્વેતા તિવારીની આ તસવીરો જોઇ કોઈ તેમની ઉમરનો અંદાજો નહીં લગાવી શકે.

Arrow

શ્વેતા તિવારી 42 વર્ષની ઉમરમાં પણ રહે છે ફિટ.

Arrow