સિંહો વચ્ચે પહોંચા સારા ટેંડુલકર, જંગલમાંથી શેર કર્યો VIDEO
IPL 2023 ખતમ થતા જ સચિન ટેંડુલકરની દીકરી સારા લાંબી રજાઓ પર નીકળી ગઈ છે.
સારા લંડનથી ફ્લાઈટ પકડીને રજાઓ માણવા માટે નૈરોબી પહોંચી ગઈ છે.
સારાએ તેનો ફોટો અને વીડિયો પણ શેર કર્યો છે. તે મસાઈ મારા નેશનલ પાર્કમાં ફરવા નીકળી છે.
મસાઈ મારા કેન્યાનું વર્લ્ડ ફેમસ અભ્યારણ છે, જે તન્ઝાનિયાની બોર્ડર પર આવેલું છે.
સારાએ ઘણા વીડિયો શેર કર્યા છે જેમાં તે મસાઈ મારાના જંગલોમાં સિંહો વચ્ચે ફરતી દેખાઈ રહી છે.
હાલમાં જ સારા IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને પોતાના ભાઈ અર્જુનને ચીયર કરતા દેખાઈ હતી.
NEXT:
કાજોલ-અજયની લાડકી ન્યાસા આ છોકરાને કરી રહી છે ડેટઃ કોણ છે હેંડસમ
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ