જાહ્નવીના બોયફ્રેન્ડ સાથે સારા ટેંડુલકરે કરી પાર્ટી, ફેન્સ બોલ્યા- આ શું ચાલી રહ્યું છે?
કોફી વિથ કરણના લેટેસ્ટ એપિસોડમાં જાહ્નવી કપૂર શિખર પહાડિયા સાથે પોતાના રિલેશનને મહોર લગાવી ચૂકી છે.
હાલમાં જ એક્ટ્રેસ બોયફ્રેન્ડ સાથે તિરુપતિ વેંકટેશ્વર મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી.
જાહ્નવી અને શિખરના રિલેશનશીપની ચર્ચા વચ્ચે શુક્રવારે સારા ટેંડુલકર જાહ્વવીના બોયફ્રેન્ડ સાથે પાર્ટી કરતા દેખાઈ.
પાર્ટી માટે સારાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી, તો શિખરે વ્હાઈટ શર્ટ અને બ્લૂ જીન્સ પહેર્યું હતું.
કારની અંદર સારા અને શિખર કંઈક વાત કરતા પણ દેખા છે. બંનેને હસતા જોઈને ફેન્સ થોડા કન્ફ્યૂઝ થઈ ગયા છે.
એક ફેને લખ્યું- જાહ્નવીનો બોયફ્રન્ડ સાથે સારા શું કરી રહી છે. બીજાએ લખ્યું-બંને એક જ કારમાં ઘરે જઈ રહ્યા છે, થોડું વિચિત્ર છે.
ઘણા ફેન્સે પૂછ્યું-શુભમન ગિલ ક્યાં છે. કેટલાક શિખર અને સારાને સાથે જોઈને એક્સાઈડેટ પણ છે.
હંસરાજ રઘુવંશીના રામ ભજને PM મોદીનું જીતી લીધું દિલ, જાણો તેમની સંઘર્ષની કહાની
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!