સારા તેંડુલરકર સાથે ઓરીએ આપ્યો સિગ્નેચર પોઝ, બ્લેક સાડીમાં લગાવી આગ
ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં સારાને બેકલેસ બ્લાઉઝ સાથે બ્લેક સાડીમાં જોવાઈ.
સારા તેંડુલકરની આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે.
પાર્ટીમાં સારા ઓરી સાથે ફોટો પડાવી રહી છે, જેમાં ઓરી પોતાનો સિગ્નેચર પોઝ આપી રહ્યો છે.
આરીની વાત કરીએ તો હંમેશાની જેમ તેણે અલગ લૂક રાખ્યો છે. સાથે ગોલ્ડન રંગનું હાફ સ્લીવ્સવાળો કો-ઓર્ડ સેટ પહેર્યો હતો.
સારાએ પહેરેલી સાડી JADA મોનિકા અને કરિશ્મા લેબલની હતી.
બ્લેક રંગની સાડીમાં સારાનો ગ્લેમરસ લૂક જોઈને ફેન તેના દિવાના થઈ રહ્યા છે.
શર્ટને ડ્રેસ બનાવી નાખ્યો, 64ની ઉંમરે એક્ટ્રેસનો રિવીલિંગ અંદાજ જોઈ ફેન્ચ ચોંક્યા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ