સારા તેંડુલકરે ક્રિસમસ પાર્ટીમાં કરી ધમાલ, Orry સાથે તસ્વીરો વાયરલ

ભારતીય દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારાએ જોરશોરથી ક્રિસમસને સિલિબ્રેટ કરી છે.

સારા તેડુંલકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે ક્રિસમસ પાર્ટીના પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે.

બ્લેક સાડીમાં સારા તેંડુલકર ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

સારાએ ક્રિસમસ પાર્ટીમાં તેના મિત્રો સાથે ખૂબ જ મોજ-મસ્તી કરી. જેના કેટલાક વીડિયો પણ સારાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

સારા તેંડુલકરે ઓરીના નામથી ફેમસ ઓરહાન અવાત્રામણિની સાથે પણ ફોટા પડાવ્યા હતા, જે વાયરલ થઈ રહ્યા છે.

ઓરીએ સારા તેંડુલકર સાથે તેની સ્ટાઈલમાં પોઝ આપ્યો. સારા તેંડુલકર પોતાની સુંદરતાથી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

સારાએ પોતાનો અભ્યાસ મુંબઈ અને લંડનથી પૂર્ણ કર્યો છે. તેને ફરવાનો ઘણો શોખ છે. તે તેના વીડિયો અને ફોટા પણ શેર કરતી રહે છે.

આલિયાએ બતાવી લાડલીની પહેલી ઝલક, જુઓ કોના જેવી લાગે છે

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો