સારા તેંડુલકરનો નવો લૂક જોયો? બ્યૂટીફૂલ તસવીરો વાઈરલ

સારા તેંડુલકર ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહેતી હોય છે.

ઈન્સ્ટાગ્રામ પર તેના 36 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે અને તે ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે.

સારાએ પોતાના સો.મીડિયામાં બાર્સેલોના ટ્રિપની કેટલીક તસવીરો શેર કરી છે.

આ ફોટોમાં તે પોતાની ફ્રેન્ડ સાથે ખૂબ જ સુંદર લૂકમાં જોવા મળી રહી છે.

સારા ઘણીવાર ટ્રાવેલ, ફૂડ સંબંધિત ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.