શુભમન ગિલ સાથે અફેર! હવે 'ક્રિકેટર' સાથે લગ્નની વાત પર સારાએ તોડી ચુપ્પી

સારા અલી ખાન હાલ પોતાની ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે'ની સફળતા એન્જોય કરી રહી છે.

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે ભવિષ્યમાં કોઈ ક્રિકેટર સાથે લગ્ન કરશે કે નહીં? તે સવાલનો જવાબ આપ્યો

સારાએ કહ્યું- પ્રોફેશન મારા માટે મહત્વપૂર્ણ નથી. હું તમામ પ્રોફેશનનું સન્માન કરું છું.

'હું કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન કરવા ઈચ્છું છું, જેની સાથે હું મેન્ટલ અને સમજદારી લેવલ પર કનેક્ટ કરી શકું'

હાલમાં જ સારા અલી ખાનની ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરવાની ખબર વાઈરલ થઈ હતી.

આ ઉપરાંત સારાએ ઈન્ટરવ્યૂમાં પોતે હાલમાં સિંગલ હોવાનો પણ ખુલાસો કર્યો હતો.