સારા અલી ખાને 2 અઠવાડિયામાં ઘટાડ્યું બેલી ફેટ, જાતે જણાવી ટ્રીક!
40 કિલો વજન ઘટાડનારી સારા અલી ખાન હવે બોલિવૂડની ફિટેસ્ટ એક્ટ્રેસની લિસ્ટમાં આવે છે.
સારાએ હાલમાં પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું કે તેણે 2 અઠવાડિયામાં કેવી રીતે બેલી ફેટ ઓછું કર્યું છે.
સારા પીસીઓડી નામની બીમારીથી પીડિત છે છતાં તેમ છતાં તેણે પોતાનું વજન ઘટાડી લીધું.
સારાએ પોતાનું બેલી ફેટ ઘટાડવા કાર્ડિયો એક્સરસાઈઝ કરી. જેમાં વોકિંગ, સાઈકલિંગ, ટ્રેડમિલ રનિંગ સામેલ હતા.
કાર્ડિયોથી તેણે એક્સ્ટ્રા કેલરી બર્ન કરવામાં મદદ કરી અને વજન પણ ઓછું થયું.
સારાએ એક્સ્ટ્રા ફેટ ઘટાડવા માટે પિલાટીઝ એક્સરસાઈઝ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી. આ સાથે તેણે સ્ટ્રેસ ફ્રી રહેવા યોગા પણ કર્યા.
યુ-ટ્યુબથી ચમકી સીમા-સચિનની કિસ્મત, અત્યાર સુધીમાં કેટલી કમાણી થઈ?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ