કેન્સમાં છવાઈ સારા અલી ખાન, ટ્રેડિશનલ વેરમાં લાગી રાજકુમારી

કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે બોલિવૂડ સ્ટાર્સ પોતાના અલગ-અલગ લૂકથી છવાઈ ગયા છે.

આ વખતે કેન્સમાં સૌથી વધુ ચર્ચામાં સારા અલી ખાન રહી છે.

કેન્સમાં રેડ કાર્પેટ પર પહેલા દિવસે સારા લહેંગા-ચોલીમાં જોવા મળી હતી.

વિદેશમાં સારાના આ ઈન્ડિયન આઉટફીટને જઈને ફેન્સ ખૂબ જ ઈમ્પ્રેસ થઈ ગયા હતા. 

સારાની રેડ કાર્પેટ પરની ઘણી તસવીરો હાલમાં વાઈરલ થઈ રહી છે.

કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે બોલિવૂડ સ્ટાર્સ પોતાના અલગ-અલગ લૂકથી છવાઈ ગયા છે. આ વખતે કેન્સમાં સૌથી વધુ ચર્ચામાં સારા અલી ખાન રહી છે.