લગ્ન કરવા માગે છે સારા અલી ખાન? સવાલ પર થઈ આમોશનલ, કહ્યું...
Arrow
સારા અલી ખાન મોટા ભાગે પોતાના દિલની વાત કરતા ખચકાતી નથી.
Arrow
ત્યારે જ તે જ્યારે ઈન્ટરવ્યૂ દરમિયાન શાહનાજ ગિલે તેને પુછ્યું કે લગ્નનો શું પ્લાન છે ત્યારે તેણે સ્પષ્ટ જવાબ આપ્યો.
Arrow
સારાએ પહેલા તો મજાકીયા અંદાજમાં જવાબ આપ્યો પણ પછી તે ઈમોશનલ થતી દેખાઈ હતી.
Arrow
સારાને ઈમોશનલ જોઈ શાહનાજ પણ થોડીવાર ચોંકી ગઈ.
Arrow
જવાબમાં સારાએ કહ્યું કે હું પ્રયત્ન કરી રહી છું, કોઈ અંધ-પાગલ મને લગ્ન માટે મળી જાય.
Arrow
તે પછી કહ્યું 'જો કોઈને ખબર પડી કે રિયલ લાઈફમાં તે કેવી છે તો તે પહેલા જ ભાગી જશે.'
શાહનાજએ પણ સહમતિ દર્શાવી અને કહ્યું- હાં આપણા જેવી છોકરીઓને હેંડલ કરવી સરળ નથી.
Arrow
આ પછી સારા ઈમોશનલ થતી દેખાઈ હતી.
Arrow
તે સીરિયસ થતા બોલી કે, તેને લગ્ન જરૂર કરવા છે પણ હાલ કોઈ જલ્દી નથી.
Arrow
Photo from: instagram.com/saraalikhan95
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા