સારા અલી ખાને લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં હોટનેસની તમામ હદો કરી પાર, આપ્યા સિઝલિંગ પોઝ

Arrow

ફિલ્મ ડેબ્યુ પહેલા જ સારા અલી ખાનની ચર્ચા આખી દુનિયામાં થઈ હતી.

Arrow

 એક્ટિંગ ડેબ્યૂ બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી.

Arrow

સારાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો દેસી લુક જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.  

Arrow

પટૌડી પરિવારની દીકરી સારા અલી ખાન પોતાની સુંદરતાની સાથે સાથે કુદરતી સૌંદર્ય માટે પણ આખી દુનિયામાં ફેમસ છે.

Arrow

સારા અલી ખાને તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.

Arrow

અભિનેત્રી સારા અલી ખાને ઇન્ડિયન કોચર વીક 2023ના રેમ્પ પર લહેંગા અને ડીપ નેક બ્લાઉઝ પહેર્યા હતા. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી

Arrow

આ તસવીરોમાં સારા અલી ખાન તેની કમર અને કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Arrow