ટીવીની સંસ્કારી વહુએ બેડરૂમની તસવીરો કરી શેર, જોવા મળ્યો બોલ્ડ લુક

Arrow

ટીવીની મશહૂર એક્સટ્રેસ સંજીદા શેખ તેની બોલ્ડ ફોટોઝના  કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી છે.

Arrow

સંજીદા શેખે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીર જોઇ લોકોના હોશ ઊડી ગયા છે.

Arrow

'હીરામંડી' અભિનેત્રી સંજીદા શેખ તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવે છે.

Arrow

તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ બેડરૂમ ફોટોશૂટ દરમિયાન કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

Arrow

આ તસવીરોમાં સંજીદા શેખે સ્ટાઇલિશ બ્લૂ રંગનો ડીપ નેક ડ્રેસ પહેર્યો છે.

Arrow

આ દિવસોમાં ભલે અભિનેત્રી કોઈ ટીવી સિરિયલમાં દેખાતી નથી, પરંતુ આવનારા દિવસોમાં તે પોતાની તસવીરોથી ફેન્સમાં બોલ્ડનેસ ઉમેરતી રહે છે.

Arrow

એક્ટ્રેસના આ સિઝલિંગ અવતારને જોઈને ફેન્સ ફરી એકવાર પાગલ થઈ ગયા છે. 38 વર્ષની ઉંમરે પણ સંજીદા શેખે પોતાની ફિટનેસ જાળવી રાખી છે.

Arrow

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે, ત્યારે તેની સુંદરતા લોકોનું દિલ જીતી લે છે 

Arrow