તલાકનું દુઃખ સહન કર્યું, સરોગસીથી મા બની, રિલેશનશિપમાં એક્ટ્રેસે આપ્યો હેટર્સને જવાબ
Arrow
@instagram
ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ સંજીદા શેખ આજકાલ હર્ષવર્ધન રાણેને ડેટ કરવાને લ
ઈને ચર્ચાઓમાં છે.
Arrow
બંને લવ બર્ડ્સ વેકેશન પર સાથે ગયા છે. આ સાથે સંજીદાની ચાર વર્ષની દીકરી
પણ ગઈ છે.
Arrow
અહીંથી સંજીદાએ ખુદની કેટલીક સિઝલિંગ, ગ્લેમરસ અને રિવીલિંગ ફોટોઝ શેર કરી
છે.
Arrow
આ ફોટોઝમાં જોઈ શકાય છે કે સંજીદાએ ઓલિવ ગ્રીન ક્રોપ ટોપ પહેર્યું છે. સાથ
ે પેંટ્સ કેરી કર્યું છે.
Arrow
ખુલ્લા વાળને લહેરાવતા એક્ટ્રેસ કેમેરામાં પોઝ આપી રહી છે. આ ફોટોઝને સંજી
દાએ ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે.
Arrow
ચોંકાવનારી વાત છે કે, ફોટો કેપ્શનમાં. સંજીદાએ લખ્યું છે કે, પ્રાઈવસી, મ
ાણસનો પાવર હોય છે.
Arrow
આ કેપ્શનથી જાહેર થઈ રહ્યું છે કે સંજીદા અને હર્ષવર્ધન, બંને પોતાની લાઈફ
માં પ્રાઈવેસી ચાહે છે.
Arrow
જોકે, બંનેમાંથી કોઈની પણ તરફથી રિલેશનશિપની વાત કબૂલ નથી કરવામાં આવી, પણ
ફોટોઝથી સમજી શકાય છે કે બંને સાથે છે.
Arrow
જણાવી દઈએ કે સંજીદાના કેટલાક વર્ષ પહેલા એક્ટર આમીર અલી સંગ તલાક થયો હતો
. બંનેની 4 વર્ષની દીકરી છે જે વર્ષ 2019માં સરોગસીથી થઈ હતી.
Arrow
21 વર્ષીય એટ્રેસ અવનીત કૌરે બિકિનીમાં કરાવ્યું ફોટોશૂટ, કર્વી ફિગર કર્યું ફ્લોન્ટ
- ગુજરાત તક
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!