ફરીથી લગ્ન કરવાને લઇને Samantha Ruth Prabhuએ તોડ્યું મૌન, આપ્યો શાનદાર જવાબ
સુપરસ્ટાર્સ સાથે ફિલ્મી પડદે ફ્લર્ટ કરનાર સામંથાનું અંગત જીવન ખૂબ જ ચર્ચામાં રહેતું હોય છે
સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્ય ઓક્ટોબર 2021માં અલગ થયા
અભિનેત્રીના છૂટાછેડાથી તેના ચાહકોને પણ મોટો આંચકો લાગ્યો હતો
ગઇકાલે સામંથાએ ચાહકોના ઘણા સવાલોના જવાબ આપ્યા
અભિનેત્રીએ ફરીથી લગ્ન કરવા વિશે ચાહકો સમક્ષ પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો
એક યુઝરે ઇન્સ્ટાગ્રામમાં પૂછ્યું કે, શું તમે ફરીથી લગ્ન કરવાનું વિચારી રહ્યા છો?
અભિનેત્રીએ જવાબ આપતા કહ્યું કે, આંકડા મુજબ આ એક ખરાબ રોકાણ છે
સામંથા અને નાગા ચૈતન્યના સંબંધોમાં ખટાશના કારણે એકબીજાથી અલગ થયા
દીકરી સાથે લગ્નમાં દેખાયા 'દયાબેન', તારક મહેતાના સ્ટાર્સ સાથે આપ્યો પોઝ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ