બિમારીને પગલે એક્ટ્રેસના કરિયર પર લાગી બ્રેક, છોડ્યો દેશ, થયું 12 કરોડનું નુકસાન?

Arrow

@Instagram

સાઉથની સુપરસ્ટાર લેડી સામંથા રુથ પ્રભુ આજકાલ એક્ટિંગથી બ્રેક લઈને પોતાના સાથે સમય વિતાવી રહી છે.

Arrow

હાલમાં જ તે એક આશ્રમમાં મેડિટેશન કરતી દેખાઈ હતી. સોશ્યલ મીડિયા પર સામંથાની તસવીરો ખુબ ચર્ચામાં રહી છે.

Arrow

એક્ટ્રેસ જલ્દી જ વિદેશ જવાની છે. કહેવાઈ રહ્યું છે કે તે એક વર્ષ માટે એક્ટિંગથી બ્રેક લઈ રહી છે.

Arrow

સામંથાને માયોસાઈટિસ નામની બીમારી છે. તેની સારવાર માટે તે વિદેશ જવાની છે.

Arrow

નવા રિપોર્ટ્સનું માનીએ તો સામંથા આ પુરા ગેપ દરમિયાન અંદાજે 12 કરોડનું નુકસાન ભોગવશે.

Arrow

એક ફિલ્મના સામંથા અંદાજે 3.5 થી 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એવામાં એક વર્ષની બ્રેક એટલે કે હાથથી 2થી 3 ફિલ્મોનું જવું.

Arrow

આમ તો કેટલાક દિવસો પહેલા સામંથાએ પોતાની હોલીવુડ ફિલ્મ સિટાડેલનો લાસ્ટ શિડ્યૂલ રૈપઅપ કર્યો છે.

Arrow

આ દરમિાયનની એક ફોટો પણ ટીમ સાથે સામંથાએ શેર કરી હતી. સાથે જ ટીમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Arrow

પર્સનલ લાઈફની વાત કરીએ તો સામંથાએ ગત વર્ષે જ નાગા ચૈતન્યથી છૂટાછેડા લઈ લીધા છે.

Arrow