ચહેરા પર થાક, ડાંસ કરવામાં બેહાલ, સલમાન ખાનને આ શું થયું? VIDEO

સલમાન ખાન ફેન્સનો ફેવરિટ છે. એક્ટરનો મસ્તી ભર્યો અંદાજ જોઈને ફેન્સ ઝૂમી ઉઠે છે. હવે ભાઈજાનના નવા વીડિયોથી ફેન્સ ચિંતિત છે.

હાલમાં સલમાન ખાન દિલ્હીમાં ટોચના ઈન્ડસ્ટ્રીયલિસ્ટના પૌત્રની પાર્ટીમાં જોવા મળ્યો હતો.

પાર્ટીમાં સલમાનના ઘણા ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

વીડિયોમાં યુઝર્સનું કહેવું છે કે સલમાન બીમાર લાગી રહ્યો છે. તેની તબિયત ઠીક નથી લાગી રહી.

યુઝર્સનું કહેવું છે કે, સલમાનનો ચહેરો ઉદાસ છે અને ડાંસ કરતા સમયે તે થાકેલો જણાય છે.

જ્યારે ડાયેટના કારણે ચક્કર ખાઈને પડી ગઈ શ્રીદેવી, તૂટ્યા દાંત, મોત બાદ ખુલ્યું આ રહસ્ય 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો