સલમાનની એંટ્રીથી 'સંસ્કારી' બનશે બિગ બોસ OTT 2, બોલ્ડનેસ પર ચાલશે કાતર?

Arrow

@instagram/beingsalmankhan

બિગ બોસ 17ની રાહ જુઓ છો? પણ હવે નહીં થાય, કારણ કે બિગ બોસ પણ આવી રહ્યા છે અને સાથે સલમાન ખાનને પણ લાવી રહ્યા છે.

Arrow

અટકળો છે, સલમાન ખાન બિગ બોસ પછી બિગબોસ ઓટીટી 2 પણ હોસ્ટ કરશે, ન્યૂઝ કન્ફર્મ નથી પણ સાચી હોવાની સંભાવનાઓ છે.

Arrow

જો સલમાન બિગ બોસ ઓટીટી 2 હોસ્ટ કરશે તો ઘણા બદલાવ આવશે.

Arrow

તેમાં સૌથી મોટો સવાલ છે, શું રિયાલિટી શોના બોલ્ડ કંટેટ પર અહીં કાતર વાગશે? શું શો સંસ્કારી બની જશે?

Arrow

BB OTT 1માં બોલ્ડનેસ અને રોમાંસને ખુબ પિરસાયો હતો, ફીમેલ્સના લિપલોક, કંટેસ્ટન્ટ્સના અપશબ્દો, નેતાના રિવીલિંગ આઉટફિટ્સ.. ફેંસને આજે પણ યાદ છે.

Arrow

બિગ બોસમાં આ બધું થાય છે પણ એક સીમા અંતર્ગત, ઓનએર થતા પહેલા ચીજોને ફિલ્ટર કરાય છે.

Arrow

બિગ બોસ ઓટીટી 2 ટીવી પર પણ ટેલિકાસ્ટ થશે. આ વખતે ટીઆરપીનું પ્રેશર રહેશે.

Arrow

કરણની હોસ્ટિંગ અને તેના વીકેંડનો વાર લોકોને પસંદ ન્હોતો આવ્યો. શો પણ ખાસ હીટ ન્હોતો.

Arrow

સલમાનના જોડાવાથી બિગ બોસ ઓટીટી 2માં ધમાલની આશા છે. દબંગ ખાનને કારણે જ રિયાલિટી શો વર્ષોથી ધૂમ મચાવે છે.

Arrow

ફેંસના માટે બિગ બોસનો મતલબ સલમાન થઈ ગયું છે. ગત ઓટીટી સીઝનમાં કંટેસ્ટન્ટ્સ જેટલા બોરિંગ હતા, તેટલા જ બોરિંગ ટાસ્ક હતા.

Arrow

સેકંડ સીઝનમાં ટાસ્ક, ફોર્મેટમાં મોટા ફેરફાર આવી શકે છે, ત્યારે જ શો એંટરટેનિંગ બની શકશે.

Arrow

સલમાનની ડિમાંડ ટીવી પર સતત વધી રહી છે. બિગ બોસ હોસ્ટ કરવા માટે તેણે મોટી રકમ માગી હોવાનું કહેવાય છે.

Arrow

જલદી બિગ બોસ ઓટીટી 2નો પ્રોમો સામે આવશે. ત્યારે ફેંસને ખબર પડશે કે આ વખતે શું ખાસ થવાનું છે.

Arrow