By Parth Vyas
સલમાન ખાનનો ફેન મુંબઈ ચાલતો જવા નીકળી પડ્યો છે. તેનું નામ તૈયબ શેખ મોબીન છે.
Arrow
29 વર્ષીય આ ફેન લગભગ 260 કિલોમીટરનું અંતર કાપીને મુંબઈ જવા માટે રવાના થઈ ગયો છે.
આ સમગ્ર યાત્રા તે પગપાળા કરશે, આની પાછળનું કારણ એ છે કે સલમાન ખાન માટે પણ આ એક યાદગાર ક્ષણ રહે.
મોબીનની વાત કરીએ તો નાનપણથી જ તે સલમાન ખાનને મળવા માગતો હતો. તે પ્લાસ્ટિક રિસાયકલિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
તે સલમાન ખાનની તમામ ફિલ્મોનો શોખીન છે. તેમને જ મોબીન આદર્શ માને છે.
મોબિનના પરિવારજનોને પણ આશા છે કે સલમાન ખાનને મળવાની તેની ઈચ્છા પૂરી થશે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત