ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video

Arrow

@instagram

બોલીવુડનો ભાઈજાન સલમાન ખાન ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બપ્પાના રંગે રંગાયેલો દેખાયો. સુપરસ્ટારની નાની બહેન અર્પિતાએ ઘરમાં શ્રીજીની સ્થાપના કરી. એવામાં સલમાને તેમની પુજા કરી.

Arrow

ગણપતિ બપ્પાની આરતી કતા સલમાનને એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેણે બહેન અર્પિતાની દીકરી આયતને ખોળામાં ઉઠાવી છે.

Arrow

વીડિયોમાં સલમાનના પિતા સલીમ ખાન અને માતા સલમા સાથે ગણપતિની આરતી કરતા દેખાય છે. સલમાન આવે છે અને આયતને તેડી લેતા બપ્પાની આરતી કરે છે.

Arrow

સલમાન ખાનનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ફેંસને એક્ટરની આમ ગણેશ ભગવાનની પૂજા કરવી ઘણું ગમી રહ્યું છે.

Arrow

સલમાનની બહેન અર્પિતા ખાન શર્મા દર વર્ષ પોતાના ઘરે ગણપતિ બપ્પાનું સ્વાગત કરે છે. દર વર્ષે સલમાન શ્રીજીની પૂજામાં શામેલ થવા બહેનના ઘરે જાય છે.

Arrow

આ પૂજામાં સલમાનના સાથે તેના બે ભાઈ અરબાઝ અને સોહેલ પણ હતા અને તેમની માતા હેલેન પણ હતા.

Arrow

ઉપરાંત ડાયરેક્ટર કબીર ખાન અને તેમની પત્ની મિની માથુરે પણ હાજરી આપી હતી.

Arrow

વર્ક ફ્રંટમાં, સલમાનની ટાઈગર 3 જલ્દી જ આવી રહી છે. તેમાં સલમાન સાથે કેટરીના કૈફ કામ કરે છે. આ ફિલ્મ દિવાળીમાં રિલીઝ થશે.

Arrow

રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી...

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો