ભાભી સાથે નાચ્યો સલમાન, ખાન પરિવારે સ્વેગથી કર્યું અરબાજની દુલ્હનનું સ્વાગત
ખાન પરિવારમાં આ સમયે જશ્નનો માહોલ છે. ઘરમાં અરબાજ ખાનના બીજા લગ્નમાં પરિવાર ધામધૂમથી ઉજવણી કરી.
સલમાન પોતાના ભાઈ અરબાજના લગ્નમાં ખૂબ ખુશ જણાયો હતો. લગ્નના ફંક્શનમાં દબંગ ખાનનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ વીડિયોમાં સલમાન પોતાની નવી ભાભી અને ભાઈ અરબાજ સાથે ડાંસ કરતા દેખાઈ રહ્યો છે.
લગ્નના વાઈરલ વીડિયોમાં સલમાન પોતાની ફિલ્મ ટાઈગર 3ના ગીત 'લેકે પ્રભુ કા નામ' પર ડાંસ કરી રહ્યો છે.
સલમાન અને શૂરા ખાન સાથે એક્ટરની બહેન અલવિરા ખાન, ભત્રીજો અરહાન ખાન પણ ઝૂમી રહ્યા છે.
ભાભી સાથે સલમાનની બોન્ડિંગ જોઈને ફેન્સ ખુશીથી ગદગદ થઈ ગયા છે.
ગ્રે કલરના કૂર્તા-પાયજામામાં સલમાન સુપર હેંડસમ લાગી રહ્યો છે.
આફ્રિકાના આ હિન્દુ ક્રિકેટરની પત્ની છે કથક ડાંસર, આવી છે બંનેની લવ સ્ટોરી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ