કુંવારા સલમાનને એક નહીં આટલી GF, આંકડો જાણી ચોંકી જશો
સલમાન ખાનનો આજે જન્મદિવસ છે, એવામાં તેમની લવ લાઈફની ખૂબ જ ચર્ચામાં છે
સલમાન આજે 58 વર્ષનો થયો છે પરંતુ અનેક અફેર થયા પરંતુ આજ સુધી લગ્ન કર્યા નથી
19 વર્ષના સલમાન ખાનને શાહીન જાફરી સાથે પ્રેમ થયો હતો
સલમાનનું બીજું અફેર સંગીતા બિઝલાની સાથે થયું જેના કારણે શાહીન જાફરી સાથે બ્રેકઅપ થયું
સલમાન ખાનનો ત્રીજું અફેર પાકિસ્તાનની સોમી અલી સાથે હતુ
સલમાન ખાનનું ચોથું અફેર બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય સાથે હતુ
સલમાનનું પાંચમું અફેર કેટરીના કેફ સાથે થયું હતુ
બૉલીવુડ સુંદર અભિનેત્રી ઝરીન ખાન સાથે ભાઈજાનનું છઠ્ઠું અફેર ચર્ચામાં આવ્યું
બૉલીવુડના દબંગ સ્ટાર સાતમી વખત વિદેશી છોકરી ક્લોડિયા સિએસ્લાના પ્રેમમાં પડ્યા
સલમાનનું હાલ યુલિયા વંતૂર સાથે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે
48 વર્ષે દુલ્હન બનશે ઋત્વિકની Ex વાઈફ? બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક થઈ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ