કેટરીના સાથે રોમાન્સ કરતા શરમાઈ ગયો દબંગ ખાન, VIDEO

સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ટાઈગર-3ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

આ ફિલ્મ 12 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે.

ટાઈગર-3ના ટ્રેલરે રિલીઝ થતા જ ભારે ધૂમ મચાવી છે અને હવે તેના સોન્ગના રિલીઝ થવાની રાહ જોવાઈ રહી છે.

આ વચ્ચે સોશિયલ મીડિયામાં સલમાન-કેટરીનાનો જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં 'એક થા ટાઈગર'નું સોન્ગ માશા અલ્લાહ છે. જેમાં BTSમાં સલમાન-કેટ એકબીજાની બાહોમાં દેખાઈ રહ્યા છે.

બંને સ્ટાર્સ ફૂલ જોશમાં શૂટિંગ કરી રહ્યા છે. દરમિયાન કેટરીનાની અદાઓ જોઈને સલમાન શરમાઈ જાય છે.

કેળા ખાઈને છાલમાંથી બનાવી બ્રાલેટ, ઉર્ફી જાવેદને ટ્રોલ્સે કહ્યું- દીદી દયા કરો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો