અંબાણીની પાર્ટીમાં વર્ષો બાદ એક ફ્રેમમાં દેખાયા સલમાન-એશ? વાઈરલ ફોટો જોઈને ફેન્સ ચોંક્યા

અંબાણી પરિવારની NMACC ઈવેન્ટમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપી રહી છે.

અહીં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ સ્ટાઈલિશ અંદાજમાં પહોંચ્યા હતા.

સલમાન ખાન ગ્રીન પેન્ટશૂટ અને ઐશ્વર્યા બ્લેક શૂટમાં પહોંચી હતી, એક્ટ્રેસ સાથે આરાધ્યા પણ હતી.

આમ તો વર્ષોથી સલમાન અને એશ એક ફ્રેમમાં જોવા મળ્યા નથી, પરંતુ અંબાણીની પાર્ટીમાં આ પણ થઈ ગયું.

સો.મીડિયામાં પાર્ટીની એક તસવીર વાઈરલ થઈ રહી છે જેમાં સલમાન સાથે ટોમ હોલેન્ડ અને જેન્ડિયા દેખાય છે.

આ ફોટોમાં એક ખૂણામાં સલમાન તો બીજા ખૂણામાં ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે જતા દેખાઈ રહી છે.

વર્ષો બાદ સલમાન અને ઐશ્વર્યા એક ફ્રેમમાં સાથે દેખાતા ફેન્સ ખુશ અને હેરાન બંને થઈ રહ્યા છે.

વધુ વાંચો