સાક્ષી ચોપરા બોલ્ડનેસમાં આપે છે અનેક એક્ટ્રેસને ટક્કર, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે બોલ્ડ ફોટાઓથી ભરચક્ક

Arrow

@instagram/sakshichopraa

સાક્ષી ચોપરાનું ઇન્સ્ટાગ્રામ બોલ્ડ ફોટાઓથી ભરેલું છે જેના પરથી નજર હટાવવી ચાહકો  માટે મુશ્કેલ બની જશે.

Arrow

ટીવી શો રામાયણના ડાયરેક્ટર રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા તેની હોટનેસને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.

Arrow

આ તસવીરમાં સાક્ષી ચોપરા બિકીનીમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.  

Arrow

સાક્ષી ચોપરા અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે, જેના પર ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળે છે.

Arrow

સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર તેની હોટનેસ માટે જાણીતી છે.  

Arrow

સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. તે તેની બોલ્ડનેસ, હોટનેસ અને સીઝલિંગ પોઝને કારણે સતત ચર્ચામાં રહે છે.

Arrow

સાક્ષી ચોપરાની તસવીરો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે, જેના પર ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે.

Arrow