સીમા હૈદરનું નોઈડામાં નવું ઘર તૈયાર, યુ-ટ્યુબથી કેટલી કમાણી થઈ રહી છે?
સચિન મીણા અને સીમા હૈદરનું નવું ઘર બનીને તૈયાર છે. સીમાએ સચિન સાથે પૂજા કરીને ગૃહ પ્રવેશ કર્યો છે.
જણાવી દઈએ કે પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર અને સચિનની લવસ્ટોરી 2019માં શરૂ થઈ હતી.
કોરોના લોકડાઉનમાં સીમા હૈદર અને સચિન મીણા બંને મોબાઈલમાં પબજી રમતા. બંનેએ નંબર એક્સચેન્જ કર્યા હતા.
નંબર એક્સચેન્જ કર્યા બાદ બંને ધીમે ધીમે વાત કરવા લાગ્યા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
બાદમાં બંને નેપાળમાં પહેલીવાર મળ્યા. થોડા મહિના પહેલા સીમા બાળકોને લઈને ભારત આવી ગઈ હતી.
સચિન-સીમા ચર્ચામાં આવ્યા બાદ ઘણા ફેમસ થયા છે. યુ-ટ્યુબ અને ઈન્ટાગ્રામ પર ફોલોઅર વધતા તેમની કમાણી પણ વધી શકે છે.
'Hamasને ખતમ કરીને જ રહીશ...' યુદ્ધના મેદાનમાં ઉતરી ઈઝરાયલની એડલ્ટ સ્ટાર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા