Saba Azad Photos: ગર્લફ્રેન્ડને સાડીમાં જોઈ લપસ્યું ઋતિક રોશનનું દિલ, કરી આવી કમેન્ટ

Arrow

બોલિવુડના હેંડસમ અભિનેતા ઋતિક રોશનની ગર્લફ્રેન્ડ અભિનેત્રી સબા આઝાદે સાડીમાં ફોટોઝ શેર કર્યા છે

Arrow

સબા સોશ્યલ મીડિયા પર રહે છે ઘણી એક્ટિવ

Arrow

સબા આઝાદે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી જે અહીં દર્શાવી છે

Arrow

તેમાં સબાએ બ્લૂ અને ગોલ્ડન રંગની સાડીમાં કહેર વરસાવ્યો હતો

Arrow

તેણે રિવીલિંગ બ્લાઉઝ સાથે પહેર્યો છે.

Arrow

ગ્લોઈંગ મેકઅપ, ઓપન હેર સાથે દિલ ઘાયલ કરતી તસવીરો શેર કરી હતી.

Arrow

ઋતિકે કમેન્ટમાં લખ્યુંઃ I See You પછી એક દિલનું ઈમોજી પણ મુક્યું હતું.

Arrow

ઋતિક રોશન ઉપરાંત તેના હોટ લુક પર લોકોએ પણ ઘણી કમેન્ટ્સ કરી હતી.

Arrow
વધુ વાંચો