TVની 'છોટી બહૂ' રુબીનાનો થયો એક્સિડેન્ટ, પતિ અભિનયે કહ્યું કેવી છે હાલત
Arrow
@twitter/ashukla09
@instagram//rubinadilaik
અભિનેત્રી રુબીના દિલૈકનો કાર એક્સીડેન્ટ થઈ ગયો છે.
Arrow
રુબીનાના પતિ એક્ટર અભિનવ શુક્લાએ ટ્વીટ કરીને તેની હાલત અંગે કહ્યું છે.
Arrow
અભિનવે કાર એક્સિડેન્ટના પિક્ચર્સ શેર કરતા કહ્યું, 'અમારી સાથે થયું, તમા
રી સાથે પણ થઈ શકે'
Arrow
'ફોન પર વાત કરતા ટ્રાફિક લાઈટ જંપ કરનારા બેવકુફોથી સાવધાન રહો, ઉપરથી અહ
ીં ઊભા રહી હસે છે.'
Arrow
'વધુ જાણકારી પછી, રુબીના કારમાં હતી, તેને સારું છે. મેડિકલ માટે લઈને જઈ
રહ્યો છું'
Arrow
એવું લખી અભિનવે @MTPhereToHelp અને @MumbaiPoliceને પણ ટેગ કરી મદદ માગી
હતી
Arrow
'લવ ઈઝ બ્લાન્ડ', 21 વર્ષ મોટા નેતા સાથે લગ્ન કરતા એક્ટ્રેસ ટ્રોલ થઈ
- ગુજરાત તક
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ