જોડિયા બાળકોની મા બનશે 'કપિલ શર્મા શો'ની એક્ટ્રેસ, ફ્લોન્ટ કર્યું બેબી બંપ

Arrow

ગુડ ન્યૂઝ! એક્ટ્રેસ-મોડલ રોશેલ રાવ માતા બનવાની છે. ઈંસ્ટાગ્રામ પર તેણે ફેંસ સાથે ડબલ ખુશી શેર કરી છે.

Arrow

ડબલ ખુશી મતલબ તે જોડિયા બાળકોની માતા બનવાની છે. રોશેલ અને તેના પતિ કીથ સિકેરાએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રેગ્નેંસી એનાઉન્સ કરી છે.

Arrow

કપલે પોસ્ટમાં લખ્યું- હા, તમે બધાએ બિલકુલ સાચો અંદાજ લગાવ્યો છે. અમે જોડિયા બાળકોના પેરેંટ્સ બનવાના છીએ. તે બેબી ગર્લ હોય કે બોય અમે તેમને મળવા ઉત્સુક છીએ.

Arrow

ફોટોઝમાં રોશેલ અને કીથ દરિયાકાંઠે રોમેંટિક પોઝમાં નજરે પડે છે. એક્ટ્રેસે પિંક સ્લિટ ગાઉનમાં બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે.

Arrow

ત્યાં કીથ પણ પીંક શર્ટ અને વ્હાઈટ પેંટમાં ખુબ સ્માર્ટ લાગે છે. કપલની ખુશીઓમાં તેમના ફેંસ ઘણા ખુશ થઈ રહ્યા છે.

Arrow