'IRON MAN'રોબર્ટ ડાઉની જૂનિયરની આ ફિલ્મો પણ જોઈ લેજો: જબરદસ્ત ENTERTAINMENT

Arrow

Photos credit to instagram.com/robertdowneyjr

Robert Downey Jrની એક્ટિંગની દિવાની લગભગ દુનિયાની મોટી ઓડિયન્સ છે, જેમાં આપણા ગુજરાતીઓ પણ ખરા

Arrow

ફિલ્મો જોવાના શોખીન લોકો માટે Robert Downey Jrની ઘણી ફિલ્મો જબરજસ્ટ એન્ટરટેઈન્મેન્ટ ડોઝ છે.

Arrow

રોબર્ટની આયર્ન મેન અને તેના અન્ય ભાગો જોવા લાયક છે, તેમાં તે સુપરહીરોની ભૂમિકામાં છે (ડિઝ્ની પ્લસ હોટસ્ટાર)

Arrow

જાસૂસી પર આધારિત રોબર્ટની શેરલૉક હોમસ એક રોમાંચક અનુભવ કરાવશે (નેટફ્લિક્સ)

Arrow

રોબર્ટની જોડિયક એક મિસ્ટ્રી-થ્રિલર છે, નથી જોઈ તો જરૂર જોવા લાયક છે (નેટફ્લિક્સ)

Arrow

રોબર્ટની આ ફિલ્મ એક અલગ લેવલ, રુસો બ્રદર્સની ફિલ્મ એવેંજર્સ એંડ ગેમ (ડિઝ્ની પ્લસ હોટસ્ટાર)

Arrow

બેન સ્ટિલરના ડાયરેક્શનની 'ટ્રોપિક થંડર', જેમાં રોબર્ટ લીડ રોલમાં છે (નેટફ્લિક્સ)

Arrow

રોબર્ટની આ એડવેન્ચર ફિલ્મ છે ડુલિટલ, જેમાં રોબર્ટનું કિરદાર આપને મોહી લેશે (પ્રાઈમ વીડિયો)

Arrow
વધુ વાંચો