બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે એટલી સુંદર છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ, જુઓ તસવીરો 

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિષભ પંત પોતાની વિસ્ફોટક બેટિંગ માટે ફેમસ છે.

રિષભ પંત પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણો ચર્ચામાં રહેતો હોય છે.

આજે અમે તમને રિષભ પંતની ગર્લફ્રેન્ડ વિશે જણાવી રહ્યા છીએ...

રિષભ પંતની ગર્લફ્રેન્ડનું નામ ઈશા નેગી છે.

ઈશા દહેરાદૂરનની રહેનારી છે અને ઈન્ટીરિયર ડિઝાઈનર છે.

પંતની ગર્લફ્રેન્ડ ઈશા ખૂબ જ ક્યૂટ છે અને ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહેતી હોય છે.

ઈન્સ્ટાગ્રામ પરથી તેની સુંદર તસવીરો બોલિવૂડની એક્ટ્રેસને પણ ટક્કર મારે તેવી હોય છે.

વધુ વાંચો