રિષભ પંતની ગર્લફ્રેન્ડનો કાતિલ લૂક વાઈરલ થયો, જુઓ તસવીરો
ભારતીય વિકેટકીપર રિષભ પંજ 30 ડિસેમ્બર 2022ના રોજ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો.
ત્યારથી પંત ક્રિકેટથી દૂર છે અને તેના પગમાં કેટલીક સર્જરી પણ કરવામાં આવી છે.
આ વચ્ચે હવે રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી ચર્ચામાં આવી છે.
ઈશા નેતીએ પોતાની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને જોઈને ફેન્સ ફીદા થઈ ગયા છે.
આ પોસ્ટ પર કોમેન્ટ્સ કરતા ફેન્સ પૂછી રહ્યા છે કે પંત ક્રિકેટમાં ક્યારે કમબેક કરશે?
જોકે ઈશાએ ફેન્સને કોઈ જવાબ તો નથી આપ્યો, પરંતુ તેની ગ્લેમરસ તસવીરો વાઈરલ થઈ રહી છે.
NEXT:
પતિ સાથે રોમાન્ટિક થઈ 'તારક મહેતા'ની એક્ટ્રેસ, બીચ પર લિપલોક કરતા ટ્રોલ્સે પાછળ પડ્યા
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત