સુશાંતના આપઘાત બાદ જેલમાં રિયા સાથે શું થતું હતું? પહેલીવાર એક્ટ્રેસનો ખુલાસો
એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ ઈન્ડિયા ટુડેને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં પહેલીવાર સુશાંતસિંહ રાજપૂતના મોત પર વાત કરી.
રિયાએ જેલમાં 28 દિવસ વિતાવ્યા હતા. ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, જેલમાં મહિલાઓને ખુશ રહેવાની શીખ મળતી હતી.
રિયાએ કહ્યું-જેલમાં રહેવું સરળ નથી. તમને સમાજથી અલગ કરી દેવાય છે. જેલની દુનિયા અલગ હોય છે.
તમને કહેવામાં આવે છે કે ક્યારે-શું ખાવું, કેવી રીતે રહેવું? તમને લાગે છે બધું ખતમ થઈ ગયું છે.
પછી મેં અનુભવ્યુ કે ખુશી શું હોય છે. તેમની દુનિયામાં એક સમોસાના ભાગ પડે તો પણ લોકો ખુશીથી ખાય છે.
રિયા બોલી-મેં તેમને પ્રોમિશ કર્યું હતું કે મને જામીન મળશે તો નાગિન ડાંસ કરીશ. પરંતુ તે વખતે મારા ભાઈને જામીન નહોતા મળ્યા.
હું દુઃખી હતી છતાં મેં તેમની સાથે ત્યાં નાગિન ડાંસ કર્યો હતો. તેમણે પણ મારી સાથે ડાંસ કર્યો. એ પળો હું ક્યારેય નહીં ભૂલી શકું.
'એટલી પણ શું ઉતાવળ હતી...' જિતેન્દ્રને ધક્કો માર્યો, અનિલ કપૂરની દીકરી પર ભડક્યા ટ્રોલ્સ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ