રેખાની સુંદરતા તેની ઉમર સાથે સતત વધી રહી છે, તસવીર જોઇ તમે પણ કહેશો અરે વાહ

Arrow

અભિનેત્રી પ્રખ્યાત મેગેઝિન વોગ દુબઈના કવર પર જોવા મળી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Arrow

ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રેખાની આ લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

Arrow

આ તસવીરમાં રેખાએ બ્લેક ટોપ સાથે ફ્લોર લેન્થ ગોલ્ડન જેકેટ પહેર્યું છે. જેને થ્રેડવર્ક, સિક્વન્સ અને ગોલ્ડન એમ્બ્રોઇડરીથી ડિઝાઇન કરવામાં આવી છે.

Arrow

આ તસવીરમાં રેખાએ ક્લાસિક ગોલ્ડન સાડી પહેરી છે. અભિનેત્રીએ લેયર્ડ નેકલેસ, બંગડીઓ, કાનની બુટ્ટીઓ અને હીરાની વીંટી સાથે તેના  લુકમાં વધારો કર્યો છે 

Arrow

અને ત્રીજા લુકમાં રેખા  અંગરખા ડીઝાઈનવાળો ક્રીમ અને ગોલ્ડન રંગનો અનારકલી સૂટ પહેર્યો છે.

Arrow

રેખાએ આ સુંદર દેખાવને માથા પત્તી, સાથે સાથે મેચિંગ ફ્લાવર એરિંગ્સ અને સુંદર કુંદન નેકલેસ સાથે પૂરક બનાવ્યો છે.

Arrow

વર્ક ફ્રન્ટ પર, રેખા છેલ્લે 2014 માં આવેલી ફિલ્મ સુપર નાનીમાં જોવા મળી હતી

Arrow