રવીનાએ પુત્રી રાશા સાથે શેર કરી સ્ટનિગ ફોટો, ફેન્સ બોલ્યા બહેનો લાગો છો.
Arrow
Photos @instagram
યલો શરારા પહેરી રાશા થડાનીએ આપ્યા કિલર પોઝ, માતા રવિના સાથે ફોટોઝ વાયરલ
Arrow
બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડને પુત્રી રાશા સાથે ફોટોઝ શેર કરી છે. આ તસવીર
ો રાશાના પ્રી-ગ્રેજ્યુએશન પાર્ટીની છે.
Arrow
18 વર્ષની રાશા જલ્દી જ ગ્રેજ્યુએટ થવાની છે. તેવામાં રવિનાએ પુત્રી માટે ડિનર પાર્ટી રાખી છે.
Arrow
પાર્ટીની તસવીરોમાં રવીના અને રાશા સાથે પોઝ કરતા દેખાયા હતા. બંનેના નયન-
નક્ષ એક્દમ સેમ લાગી રહ્યા છે.
Arrow
ડિનર પાર્ટીમાં રાશાના પિતા અનિલ થડાની અને કેટલાક મિત્રો પણ શામેલ થયા હત
ા.
Arrow
રાશાએ પાર્ટીમાં સુંદર યલો શરારા પહેર્યું હતું. તો માતા રવીના પણ સ્ટાઈલિ
શ લુકમાં દેખાઈ હતી.
Arrow
રવીનાએ પિંક રંગની સુંદર સાડી પહેરી હતી.
Arrow
ફેન્સે બંને મા-દીકરીના ફોટોઝને ખુબ પસંદ કરી છે. તેમનું કહેવું છે કે બંન
ે બહેનો લાગે છે.
Arrow
કેટલાક યૂઝરે એવું પણ લખ્યું છે કે, સેમ ટૂ સેમ મમ્મીનો પડછાયો, તો કોઈએ લ
ખ્યું ટ્વિન્સ લાગી રહી છે.
Arrow
NEXT:
'સૌથી ગ્લેમરસ સાઈંટિસ્ટ' તરીકે ફેમસ ગર્લનો Video, હાથમાં અજગર મોંઢામાંથી નીકળી રહ્યું છે લોહી.
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!