રશ્મિકાનું તૂટ્યું દિલ! વિજય દેવરકોંડાથી થયું બ્રેકઅપ? લખી Cryptic પોસ્

Arrow

@instagram/rashmika_mandanna @instagram//thedeverakonda

સાઉથ ફિલ્મોની હિટ જોડી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના અફેરના સમાચારો લાંબા સમયથી ચાલી રહ્યા છે. પણ હવે ફેંસને ઝટકો લાગી શકે છે.

Arrow

રશ્મિકાએ એક ક્રિપ્ટિક પોસ્ટ ઈંસ્ટા સ્ટોરી પર શેર કરી છે. જેને જોયા પછી ફેંસ વિજય સાથે તેના બ્રેકઅપના ક્યાસ કાઢી રહ્યા છે.

Arrow

આ એક મોટિવેશનલ વીડિયો છે, જે અનુસાર ક્યારેક ક્યારેક સારા માટે ચીજોનું અલગ થવું જરૂરી છે, ક્યારેક ક્યારેક આ અસહજ રસ્તો તમને જીંદગીમાં સુંદર સ્થાને લઈ જાય છે.

Arrow

'એ મુશ્કેલ છે, પણ આપ તોફાનનો ઉદ્દેશ્ય ત્યાં સુધી ના સમજી શકો જ્યાં સુધી તેનાથી થયેલી ચીજોને ના જુઓ'

Arrow

'કોઈ તમને છોડીને જાય તેનો હેતુ આપ ત્યાં સુધી ના સમજી શકો જ્યાં સુધી તમારી જીંદગીનું બેસ્ટ નહીં જુઓ'

Arrow

દિલ અને સંબંધ તોડનારી આ સ્ટોરી પોસ્ટ જોઈને ફેંસ કન્ફ્યૂઝ થઈ ગયા છે. લોકોને એક્ટ્રેસની ચિંતા થવા લાગી છે.

Arrow

ફેંસને લાગે છે કે રશ્મિકા અને વિજયનો સંબંધ તૂટી ગયો છે. હવે સત્ય શું છે તેના પર બંનેનું કોઈ રિએક્શન આવ્યું નથી.

Arrow

વિજય અને રશ્મિકાએ અત્યાર સુધી પોતાના સંબંધોને કંફર્મ કર્યા નથી. બંને સીક્રેટલી વેકેશન પર પણ જતા હતા.

Arrow

બંનેએ સાથે મૂવી ગીતા ગોવિંદમ અને ડિયર કોમરેડમાં કામ કર્યું છે. સ્ક્રીન પર તેમની જોડી ધમાલ મચાવે છે.

Arrow

રિપોર્ટ્સ છે કે સાથે કામ કરતા કરતા બંને પ્રેમમાં પડ્યા, બંને જ્યારે પણ સાથે આવે છે ફેંસની ભીડ ભેગી થઈ જાય છે.

Arrow