રશ્મિકા મંદાનાનું લેટેસ્ટ લૂક જોઈ થઈ જશો દિવાના, થઈ ખુબ વાયરલ

Arrow

રશ્મિકા સાઉથની જાણીતિ અભિનેત્રી છે, તે હિન્દી સિનેમામાં પણ નજરે આવી ચુકી છે.

Arrow

રશ્મિકાને નેશનલ ક્રશ પણ કહેવાય છે.

Arrow

રશ્મિકા સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણી વખત ઈંસ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરે છે.

Arrow

હાલમાં જ તેણે કેટલીક તસવીરો શેર કરી જેમાં તેનો લૂક કાંઈક ડિફ્રંટ હતો. તે અહીં દર્શાવી છે.

Arrow

તસવીરોમાં રશ્મિકા બેહદ ખુબસુરત લાગે છે, ફેન્સે પણ તસવીરો પર ખુબ પ્રેમ વરસાવ્યો છે અને પ્રશંસા કરી છે.

Arrow

રશ્મિકા મંદાનાની આ તસવીરો પર ઘણી કમેન્ટ્સ પણ આવી છે.

Arrow

તેમાં કહી શકાય કે તેણે બ્લેક કલરની સ્ટાઈલિશ ડ્રેશ પહેરી છે.

Arrow

તેની આંખો અને ચહેરા પરનો મેક અપ બે ઘડી નજર ઠરાવી દેનારો છે.

Arrow
વધુ વાંચો