Screenshot 2024 05 28 132236

નેશનલ ક્રશ Rashmika Mandana ના મનમાં કોણ? રિલેશનને લઈ આપ્યા સંકેત  

28 MAY 2024

image
Screenshot 2024 05 28 132206

લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદન્ના તેની ડેટિંગ લાઈફને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે

Screenshot 2024 05 28 132219

એવા અહેવાલો છે કે રશ્મિકા એક્ટર વિજય દેવેરાકોંડાને ડેટ કરી રહી છે

Screenshot 2024 05 28 132149

જો કે રશ્મિકા અને વિજયે હજુ સુધી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ વિજયનું નામ સાંભળીને જે રીતે રશ્મિકાના ચહેરા પર ચમક આવી જાય છે તે જોઈને ચાહકોને લાગે છે કે તેઓ એકબીજાના પ્રેમમાં છે

રશ્મિકા તાજેતરમાં એક ઈવેન્ટમાં જોવા મળી હતી, જ્યાં તેના રૂમર બોયફ્રેન્ડ વિજય દેવરાકોંડાનો ભાઈ આનંદ દેવેરાકોંડા પણ તેની સાથે જોવા મળ્યો હતો.

આનંદે રશ્મિકાને પૂછ્યું- તારો ફેવરિટ કો-એક્ટર કોણ છે? પ્રેક્ષકોએ પ્રશ્ન સાંભળતાની સાથે જ વિજય દેવેરાકોંડાના નામે નારા લગાવવાનું શરૂ કર્યું.

વિજયનું નામ સાંભળીને રશ્મિકા શરમાવા લાગે છે, તે આનંદને કહે છે- તું મારો પરિવાર છે, મને આ પ્રકારની મુશ્કેલીમાં કેમ મુકે છે....

રશ્મિકાએ સ્પષ્ટ રીતે વિજયનું નામ ન લીધું, પરંતુ 'રાઉડી બોય' કહીને તેણે એવો સંકેત આપ્યો કે તેનો ફેવરિટ એક્ટર બીજો કોઈ નહીં પણ વિજય છે

રશ્મિકાએ જે રીતે તેના રુમર બોયફ્રેન્ડ વિજયના ભાઈને પરિવાર તરીકે બોલાવ્યો અને તેના હાવભાવમાં વિજય દેવરાકોંડાને લઈ હતા તે જોતા એવુ લાગી રહ્યું છે કે બંને વચ્ચે પ્રેમ છે

બંનેએ ઘણી વખત એક જ જગ્યાએથી તેમના વેકેશનની તસવીરો શેર કરી છે, પરંતુ તેઓએ ક્યારેય તેમના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા નથી