7 વર્ષ મોટા એક્ટરના પ્રેમમાં રશ્મિકા! કરવા જઈ રહી છે સગાઈ, મળી મોટી હિંટ!
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના રિલેશનશીપની ચર્ચા ચારેય બાજુ છે. કહેવાઈ રહ્યું છે કે બંને જલ્દી લગ્ન કરશે.
જોકે હવે ખબર આવી રહી છે કે બંને ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં સગાઈ કરવાના છે.
વિજયના પરિવારના નિકટના વ્યક્તિએ ન્યૂઝ 18 તેલુગૂ સાથે વાતચીતમાં જણાવ્યું કે વિજય અને રશ્મિકા ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં સગાઈ કરશે.
આ સગાઈમાં માત્ર પરિવારના લોકો અને ખૂબ જ નિકટના મિત્રો સામેલ રહેશે. આ એક ઈન્ટીમેટ સેરેમની હશે.
ઘણીવાર બંને બ્રંચ અથવા ડિનર ડેટ્સ પર સાથે જતા સ્પોટ થઈ ચૂક્યા છે.
હવે જ્યારથી પરિવારના નિકટના વ્યક્તિએ બંનેના સગાઈની વાત કરી છે ત્યારથી ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે.
ઉલ્લેખનીય છે કે રશ્મિકા ઘણીવાર વિજય સાથે આઉટફિટ્સમાં ટ્વિનિંગ કરતા જોવાઈ છે. બંને સાથે વેકેશન પર પણ જાય છે.
હનીમૂન પર રોમાન્ટિક થયો અરબાઝ, ફ્લાઈંગ KISS આપતા પત્નીએ ઉતારી લીધો વીડિયો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ