સ્ટેજ પર રૈપર કરી રહ્યો હતો પર્ફોમ, ફેન્સે ફેંક્યા ઈનરગાર્મેન્ટ, બતાવ્યું કલેક્શન

Arrow

@Instagram

હોલિવુડ રૈપર ડ્રેક સોશ્યલ મીડિયા પર ઘણો એક્ટિવ છે. ગત કેટલાક મહિનાઓથી ડ્રેક It's All A Blur ટૂર પર છે. જગ્યા-જગ્યાએ જઈ લાઈવ પર્ફોમ કરે છે.

Arrow

આપણે જાણીએ ચીએ કે ડ્રેકના કરોડો લોકો ચાહનારા છે હાલમાં રૈપરે એક ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો જેમાં તે ઘણી બધી બ્રાની સામે ઊભો હતો.

Arrow

આ તમામ બ્રા તે મહિલાઓની છે, જેમણે ડ્રેક પર ફેંકી હતી ત્યારે જ્યારે તે સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો.

Arrow

ડ્રેકે આ તમામ બ્રાને સાચવી રાખી. તે પછી આ કલેક્શનને શૉઓફ કરતા આ સાથે ફોટો ક્લિક કરાવી અને શેર કરી હતી.

Arrow

ફોટોમાં દેખાય છે કે બ્રા દરેક શેપ અને સાઈઝની નજરે પડે છે. ઘમા લોકોએ આ પર કોમેન્ટ કરી ડ્રેકની ફિરકી લેવાના પ્રયત્ન કર્યા છે.

Arrow

આ પોસ્ટ પર અત્યાર સુધી 2 મિલિયનથી વધુ લાઈક્સ આવી ચુકી છે. સાથે જ ઘણા ફેન્સની મજેદાર કોમેન્ટ્સ પણ વાંચવા મળી રહી છે.

Arrow

એક એ લખ્યું કે, આ શખ્સને સલામ, જેણે આ હરકતોને આટલી પોઝિટિવલી લીધી અને જોયું બ્રાને સાઈઝના હિસાબથી મુકી છે.

Arrow

એક ફેને લખ્યું કે, કહેવા માટે તો ડ્રેકની આ It's all a blur ટૂર હતી પણ આ તો It's All a Bra ટૂર થઈ ગઈ.

Arrow

કપડા ઉતારીને સીન આપવો પડશે, જ્યારે માધુરીને ડાયરેક્ટરે ફોર્સ કર્યું, પછી

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો