છૂટા છેડાની વાતો વચ્ચે Ranveer Singhએ મૌન તોડ્યું, શેર કરી Deepika સંગ રોમેંટિક તસવીર
Arrow
@Instagram
બોલીવુડના ફેમસ અને લવલી કપલમાંથી એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હાલમા
ં ચર્ચાઓમાં આવી ગયા છે.
Arrow
ગત ઘણા દિવસોથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચે છૂટા છેડાની ખબરો સોશ
્યલ મીડિયા પર છવાઈ રહી છે.
Arrow
દરમિયાનમાં બોલીવુડ એક્ટર રણવીર સિંહે ઈંસ્ટાગ્રામ પર એક બ્લેક એન્ડ વ્હાઈ
ટ ફોટો શેર કરી છે, જેમાં તે દીપિકા સાથે નજરે પડી રહ્યો છે.
Arrow
તસવીરમાં રણવીર અને દીપિકા દરિયાના વચ્ચે શિપની બારીમાંથી બહાર નીકળી નજાર
ાનો લુત્ફ ઉઠાવતા દેખાઈ રહ્યા છે.
Arrow
કપલની મિલિયન ડોલર સ્માઈલ તમામનું દિલ લૂંટી રહી છે. સાથે જ આ તસવીરથી સ્પ
ષ્ટ થાય છે કે બંને લગ્ન જીવનમાં ઘણા ખુશ છે.
Arrow
આપને જણાવી દઈએ કે રણવીર સિંહના 38મા બર્થડે પર દીપિકાએ પતિના માટે સોશ્યલ
મીડિયા પર કોઈ પોસ્ટ કરી ન્હોતી.
Arrow
જેને પગલે લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે રણવીર સિંહ અને દીપિકાના સ
ંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
Arrow
જોકે હવે રણવીર સિંહે આ પ્યારી તસવીરને શેર કરતા જ બધી જ વાતો પર ફૂલ સ્ટો
પ લાગી ગયું છે.
Arrow
નિક્કી તંબોલીએ કેમેરાની સામે આપ્યા સિઝલિંગ પોઝ, ઓફ શોલ્ડર ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ - ગુજરાત તક
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ