સાળંગપુર ભક્તિના રંગે રંગાયું, રંગોત્સવમાં 50 હજારથી વધુ ભક્તો ઉમટ્યા
સાળંગપુર મંદિરમાં હોળી પર રંગોત્સવનું આયોજન કરાયું હતું.
હોળીના તહેવારની ભક્તો-સંતોએ હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી.
મંદિરમાં 50 હજારથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા.
આ પ્રસંગે 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરી ભક્તો પર છંટકાવ કરાયો હતો.
આ પ્રસંગે 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરી ભક્તો પર છંટકાવ કરાયો હતો.
આ સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી.
મંદિર પરિસરમાં 5000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો હતો.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા