લગ્ન બાદ પહેલીવાર દુલ્હન સાથે દેખાયા રણદીપ હૂડા, કેક કાપીને ઉજવણી કરી

આ વર્ષ રણદીપ હૂડાની લાઈફ માટે ખાસ છે. 29 નવેમ્બરે તે મણિપુરની લિન લૈશરામ સાથે લગ્નના બંધનમાં બંધાયા.

લિન અને રણદીપ ઘણા વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 2023માં તેમણે લગ્ન કરીને પોતાના રિલેશનને ઓફિશિયલ કર્યો.

લગ્ન બાદ હવે કપલની જિંદગીમાં ખુશીના પળ છે. વેડિંગ બાદ એક્ટરે એક વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં રણદીપ-લિન વેડિંગ કેક કાપતા દેખાય છે. એક્ટરે પ્રેમથી પોતાની દુલ્હનને કેક પણ ખવડાવી હતી.

રણદીપ અને લિનની પહેલી મુલાકાત નસીરુદ્દીન શાહના મોટલી નામના થિયેટર ગ્રુપમાં થઈ હતી.

ક્યારેક 12000 કરોડના માલિક હતા, આજે ભાડાના ઘરમાં રહે છે આ ઉદ્યોગપતિ! 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો