'પ્રોજેક્ટ માટે હું ન્યૂડ ના થઈ શકું'- કરિયર ચમકાવવા સમજૂતિ નહીં કરે આ એક્ટ્રેસઃ કહ્યું...

Arrow

@Instagram

ફિલ્મ રૉકસ્ટારમાં દેખાયેલી એક્ટ્રેસ નરગિસ ફખરી હવે ઓટીટી પર રાજ કરવા તૈયાર છે. એક્ટ્રેસને ઓટીટી પર સારા પ્રોજેક્ટ્સની ઓફર મળી રહી છે.

Arrow

સીરીઝ Tatlubaazથી તે ઓટીટીમાં ડેબ્યૂ કરી રહી છે. પણ એક્ટ્રેસનું સ્પષ્ટ કહેવું છે કે તે ન્યૂડિટીના વિરુદ્ધ છે. તેણે ખુદના માટે મર્યાદા નક્કી કરી રાખી છે.

Arrow

હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈંટરવ્યૂમાં નરગિસે કહ્યું- હું કોઈ પ્રોજેક્ટ માટે ન્યૂડ ના થઈ શકું. મને ન્યૂડિટીથી વાંધો છે.

Arrow

નરગિસને ભલે ન્યૂડિટીથી પરેશાની હોય, પણ અલગ અલગ સેક્સુઅલ ઓરિએંટેશનથી જોડાયેલા પડકારજનક કિરદાર નિભાવવાથી એક્ટ્રેસને કોઈ વાંધો નથી.

Arrow

તે કહે છે- હોમોસેક્સ્યુઅલ રોલ નિભાવવો કે એવી મહિલાનો કિરદાર નનિભાવવો જેની બીજી મહિલા સાથે લગ્ન થયા હોય. આ બધુ મને પરેશાન નથી કરતું. આવા રોલ મારી જોબનો હિસ્સો છે.

Arrow

આપ એક્ટિંગ કરી રહ્યા છો. મને લાગે છે કે આ સંપૂર્ણ રીતે યોગ્ય છે. લોકોના પાસે ચોઈસ છે તે જોવા માગે છે કે નહીં. આ જ ઓટીટી પ્લેટફોર્મની બ્યૂટી છે.

Arrow

વર્કફ્રંટ પર નરગિસ સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. તે તેલુગૂ મૂવી હરી હરા વીરા મલ્લૂમાં દેખાશે. તેમાં તેની સાથે પવન કલ્યાણ, બોબી દેઓલ પણ દેખાશે.

Arrow

એક્ટ્રેસ રૉકસ્ટાર, મેં તેરા હીરો, મદ્રાસ કૈફે, હાઉસફુલ 3, અઝહર જેવી મૂવીઝમાં કામ કરી ચુકી છે. ફેંસ તેના કમબેકથી ખુશ છે.

Arrow

રૉકસ્ટારથી નરગિસ રાતોરાત ફેમસ થઈ ગઈ હતી, પણ તેના પછી તેના કરિયરની ગાડી બહુ ચાલી નહીં.

Arrow